કિસાન ક્રાંતિ દળની ભૂમિકા :
ખેતીને ખેડૂત બચાવ અભિયાન માટે ગ્રામસભાઓનું આયોજન કરવું. કિસાનો માં ફેલાયેલ ખોટી અફવાઓથી દૂર રાખી સાચી માહિતી પહોંચાડવી. કિસાન મિત્રોને ખોટા બિયારણ, ખોટી જંતુનાશક દવાઓ, ખોટા ખાતરોથી બચાવવા તેમજ કિસાનોને વેપારીઓ દ્વારા થતા શોષણને રોકવાની કોશિષ કરવી.
" જય કિસાન "