- કિસાન સહકાર : પ્રવૃતિઓ
- કિસાન મિત્રોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો/જંતુનાશક દવાઓ અને ખાતર તેમજ વેપારી ભાવ મળી રહે ;પકવેલ માલના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મદદરૂપ થવું.
- કિસાનો જાતે જ પોતાના માલનું પેકીંગ કરી વેચાણ કરતો થાય અને આ રીતે તેમને વધુ આવક મળે તેવા કાર્યને પ્રોત્સાહન આપવું.
- કિસાનો જાતે જ પોતાના કાચા માલને પ્રોસેસ કરી વ્યવસ્થિત પેકીંગ કરી પોતે જ પોતાના માલનું માર્કેટીંગ કરી શકે તે માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં મદદરૂપ થવું.
- કિસાનોને ખેતીમાં ખર્ચ ઘટે અને આવક વધે તે પ્રકારના દરેક ઉમદા કાર્ય કરવા
- " જય કિસાન "
કિસાન સહકાર
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)