" જગત તાત ફાઉન્ડેશન કોઇ પણ પ્રકારના નાત/જાત/ધર્મના ભેદભાવ વગર કિસાનોને સામાજિક,આર્થિક,શૈક્ષણિક રીતે સર્વાંગી વિકાસમાં તત્પર છે."
" કિસાન ભાઇઓને કૃષિ ક્ષેત્રે પડતી મુશ્કેલીઓમાં જરૂરી માર્ગદર્શન માટે આ સંગઠન હંમેશા તત્પર છે."
" આ ફાઉન્ડેશનનો હેતુ કિસાનોના વિકાસ અને એમની કૃષિ ક્ષેત્રે ઉચ્ચતમ પ્રગતિ થાય એ છે."

આપની મદદ

નમ્ર નિવેદન : - 
             આપશ્રી અમારા આ અભિયાનમાં આર્થિક મદદ કરવા માગતા હોય તો અમને ફક્ત ચેકથી જ દાન કરી શકો છો.આ સંસ્થા રોકડ દાન તેમજ અનામી દાન સ્વીકારતી નથી.તેથી જો કોઇ દાન કરવા ઇચ્છતા હોય તો ક્રોસ ચેકથી જ દાન આપી મદદરૂપ થશો.
" જય કિસાન "