" જગત તાત ફાઉન્ડેશન કોઇ પણ પ્રકારના નાત/જાત/ધર્મના ભેદભાવ વગર કિસાનોને સામાજિક,આર્થિક,શૈક્ષણિક રીતે સર્વાંગી વિકાસમાં તત્પર છે."
" કિસાન ભાઇઓને કૃષિ ક્ષેત્રે પડતી મુશ્કેલીઓમાં જરૂરી માર્ગદર્શન માટે આ સંગઠન હંમેશા તત્પર છે."
" આ ફાઉન્ડેશનનો હેતુ કિસાનોના વિકાસ અને એમની કૃષિ ક્ષેત્રે ઉચ્ચતમ પ્રગતિ થાય એ છે."

Mobile Application

કૃષિ વિષયક માહિતી હવે આપ આપના મોબાઇલ પર સરળતાથી એક જ ક્લિક પર મેળવી શકો છો.
નીચે કેટલીક એન્ડ્રોઇડ મોબાઇલ એપલીકેશન આપેલી છે જે આપને ઉપયોગી બનશે.
જે તે એપલીકેશનના નામ પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરશો .