જગત તાત ફાઉન્ડેશન ફક્ત ખેડુતોના ઉત્કર્ષ માટે કાર્ય કરતી રજી. સંસ્થા છે તે કિસાનો નુ મજબુત સંગઠન બનાવી કિસાન મિત્રો ને વૈચારીક ક્રાંતી લાવી કિસાન પોતે જ પોતાના ખેતીના વ્યવસાયને વધુ મજબુત ને કાર્યસમ બનાવી શકે તે માટે સંસ્થા માળખાકીય સુવિધા પુરી પાડવાની કોશીસ કરી રહી છે જેથી કરી ખેડુતો માહીતીના અભાવના કારણે જે કફોડીપરીસ્થિતીનો સામનો કરી રહ્યા છે તેમાથી ઉગારી શકાય ,કિસાનોની એકતાના અભાવના કારણ જે કિસાનોનુ શોષણ થઇ રહ્યુ છે તેને રોકવા માટે કિસાનો જ પોતાના સંગઠનો ઉભા કરી મજબુત બને તે માટે જરુરી સલાહ ને સુચનો આપી મજબુત બનાવવાની કોશીષો કરી રહ્યા છીએ ,
કિસાનો જાતે જ પોતાની તકલીફ ગોતી તકલીફ નુ નિવારણ જાતે કરતો થાય તે સંસ્થાનો ઉદેશ્યમા આપ દરેક મદદરુપ થાવો તેવી આશા સાથે ....જય કિસાન
અમોની મુલાકાત લેવા બદલ આપશ્રી નો ખુબ ખુબ આભાર
જય જવાન , જય કિસાન