HTML Setting Code
Home
ગુજરાત કિસાન સંગઠન
કિસાન ક્રાંતિ
કિસાન સહકાર
કિસાન ક્રાંતિકારી મંડળ
મોબાઇલ એપલીકેશન
ઉપયોગી વેબસાઇટ્સ
ગેલેરી
ફોટો ગેલેરી
Mp3 Song
વિડિયો ગેલેરી
આપની મદદ
કમ્પ્યૂટર શીખો ગુજરાતીમાં
સંપર્ક
" જગત તાત ફાઉન્ડેશન કોઇ પણ પ્રકારના નાત/જાત/ધર્મના ભેદભાવ વગર કિસાનોને સામાજિક,આર્થિક,શૈક્ષણિક રીતે સર્વાંગી વિકાસમાં તત્પર છે."
" કિસાન ભાઇઓને કૃષિ ક્ષેત્રે પડતી મુશ્કેલીઓમાં જરૂરી માર્ગદર્શન માટે આ સંગઠન હંમેશા તત્પર છે."
" આ ફાઉન્ડેશનનો હેતુ કિસાનોના વિકાસ અને એમની કૃષિ ક્ષેત્રે ઉચ્ચતમ પ્રગતિ થાય એ છે."
30 ઑક્ટોબર, 2016
જય કિસાન
, જય જવાન , જય યુવાન
જવાન ની ખાલી જય બોલવાથી કશુ નહી થાય દીલમા લાગણી રાખવી પડશે .
કિસાન ની ખાલી જય બોલવાથી કશુ નહી થાય દીલમા લાગણી રાખવી પડશે .
માટે યુવા મિત્રો અત્યાર સુધી દીલથી કોઇએ જય જવાન કે જય કિસાન કહ્યુ નથી તો આપણી યુવાનો ની ફરજ બને છે કે આપણુ ભવિષ્ય ખુદ આપણે જ આપણા હાથે લખીશુ માટે જ હવે જય જવાન , જય કિસાન સાથે સાથે જય જય યુવાન સાબીત કરવાનો સમય થય ગયો છે તો આજ ના પાવન દીવસે આપણે દેશના દરેક યુવાનો દીલથી નક્કિ કરીશુ કે અમોના કાર્યથી દેશ ગૈરવ લઇ કહે
જય જવાન , જય કિસાન , જય યુવા
ન
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ