" જગત તાત ફાઉન્ડેશન કોઇ પણ પ્રકારના નાત/જાત/ધર્મના ભેદભાવ વગર કિસાનોને સામાજિક,આર્થિક,શૈક્ષણિક રીતે સર્વાંગી વિકાસમાં તત્પર છે."
" કિસાન ભાઇઓને કૃષિ ક્ષેત્રે પડતી મુશ્કેલીઓમાં જરૂરી માર્ગદર્શન માટે આ સંગઠન હંમેશા તત્પર છે."
" આ ફાઉન્ડેશનનો હેતુ કિસાનોના વિકાસ અને એમની કૃષિ ક્ષેત્રે ઉચ્ચતમ પ્રગતિ થાય એ છે."

21 ઑક્ટોબર, 2016

         જાગો કિસાન મિત્રો જાગો બાકી આપણુ પતન નક્કિ છે .
હાલ કપાસ ને મગફળીના ભાવ નીચા જતા દરેક પક્ષના નેતાઓ ચુપ ખેડુતના હમદર્દો હાલ ક્યા છુપાઇને બેઠા છે તે ખબર નથી પડતી પણ તેવો ચુટણી સમયે મલેશે ત્યારે હીસાબ માંગીશુ પરંતુ હાલ આપણે લુટાતા બંધ થવુ હોઇ તો ખેતી સાથે સાથે વિરોધ કરતા પણ શીખવુ જરુરી છે જ્યા પણ નીચા ભાવની હરાજી થતી હોઇ ત્યા હરાજી બંધ કરાવો ને લોકો ને જગાડો ...
જય જવાન                            જય કિસાન                      જય યુવાન