કાશ કે આપડુ મજબુત સંગઠન હોત તો આપણે જ દેશ ના વડાપ્રધાન ને રાષ્ટ્રપતી નક્કિ કરી શક્તા હોત પણ આપણુ મજબુત સંગઠન નહી હોવાથી આપણે જ આપણે પેદા કરેલ વસ્તુ ના ભાવ પણ આપડે નક્કિ નથી કરી શક્તા તેથી મોટી દુ:ખ ની વાત બીજી શુ હોઇ શકે આપણ ને પણ મોટી મોટી ડીંગો હાકનાર નેતાઓ જ પસંદ છે બાકી આપડા માટે નાના કામ કરનાર ને આપણે જ્યારે સ્વિકારી છુ ને ખોટી મોટી મોટી વાતો કરનાર રાજકીય લાભ લેવા ઉગી નિકળતા રાજકીય ખેડુત આગેવાનો ને જાકારો નહી આપીયે ત્યા સુધી પરિસ્થીતી બદલવી મુશ્કેલ છે .....જય કિસાન
ખેડુત હિતા ની વાત હોવાથી જે કોઇ ખેડુતો ના હિત મા કામ કરવા માંગતા ને સત્ય નો ફેલાવો કરવા માંગતા હોઇ તો પોસ્ટ જરુરથી શેર કરશો....
કહુ ના થાય તો જય કિસાન કોમેંટ મા કહી ખેડુત જીવે છે તેનો અહેશાસ કરાવશો....#જયકિસાન