જગત તાત ફાઉન્ડેશન ના ક્રાંતીકારી કિસાન લીડર શ્રી ભાવેશભાઇ કિસાનપુત્ર નો જગત તાત ફાઉન્ડેશન ગૌરવ અનુભવે છે ને ભાવેશભાઇ ના પુરગ્રસ્તોની સેવાની કામગીરી નો ગુજરાત કિસાન સંગઠન પરિવાર ને જગત તાત ફાઉન્ડેશન પરીવાર દીલ થી આભર વ્યક્ત કરે છે ....જય કિસાન
જુગ જુગ જીવો જગત તાત ના લાલ શ્રી ભાવેશભાઇ
