જગત તાત ફાઉન્ડેશન ના ક્રાંતીકારી લીડર ને નિડર એવા ભાવેશભાઇ નુ અસરગ્રસ્ત વિસ્તાર મા માનવજીવન બચાવ સાથે સાથે અબોલજીવો ને બચાવવા માટે નુ ધન્યવાદ ને પાત્ર કાર્ય અમો જગત તાત ફાઉન્ડેશન ને ગુજરાત કિસાન સંગઠન પરીવાર ને ગૌરવ છે કે અમારા પરિવાર મા ભાવેશભાઇ જેવા જાબાંજ યુવનો પણ છે .......જય કિસાન