જય કિસાન મિત્રો
ગુજરાત કિસાન સંગઠન ખેડુતો દ્રારા ને ખેડુતો માટે ચાલતી સંસ્થા છે તે કોઇ પણ પક્ષ ની તરફેણ મા નથી કે કોઇ પક્ષ ના વિરોધ મા નથી ગુજરાત કિસાન સંગઠન ફક્ત ને ફક્ત ખેડુત હિતમા જા કાર્ય કરશે કોઇ પક્ષ ના કાર્યકર ને ખોટુ લાગે તો તમો અહી બરતરા ના કરો તમારા પક્ષ ને કહેજો કે ખેડુત માટે કામ કરે ખેડુતો વર્ષોથી તમારા વાયદા થી મત આપી જા રહ્યા હતા પણ તેની સામે તમોયે ખેડુતો માટે તમોયે વાયદા પુરા કર્યા નથી ત્યારે હવે ખેડુતો લેખીત બાહેંધરી માંગી રહ્યા છે ખેડુતો ને વિશ્વાસ નથી રહ્યો તેનુ સહુથી મોટુ કારણ રાજકીયા નેતાઓ ના ખોટા વચનો જા છે ખેડુતો ને બદનામ ના કરો તમો તમારા વચનો નિભાવીયા હોત તો અમારે મેદાન મા ન આવેત ખેતી કરતા હોત હવે અમોયે પાવડા સાથે પેન ઉપાડી લીધી છે હવે ચેતી જજો...જય કિસાન
