ગુજરાત કિસાન સંગઠન ના જામનગર જિલા પ્રમુખા શ્રી ગંભીરસિંહ ચુડાસમા ની ગૌરવંતી કામગીરી ગુજરાત કિસાન સંગઠન ના દરેક ખેતી સાથે સાથે જે ખેડુતો ને ખેતી બચાવ ઝુબેશ ચાલાવે છે તેવી રીતે બધા ખેડુતો એક બની કાર્ય કરી તો આપણુ એક દીવસ એવુ મજબુત સંગઠન બને કે આપણ ને ખેડુતો ને કોઇ તકલીફ જ ના રહે દરેક કિસાન મિત્રો ને નમ્ર અરજ છે કે આપા સેવા ના આપી શકો તો કશુ નહી પરંતુ કોઇ કામ કરતુ હોઇ તેના કામ મા અડચણરુપ ના થતા ને તમો ગુજરાત કિસાન સંગઠન ના કાર્ય થી ખુશ હોઇ તો બીજા કિસાન મિત્રો સુધી સંગઠન ની કાર્ય ને પોહચડવા માટે પોસ્ટ શેર કરશો.....જય કિસાન 
