" જગત તાત ફાઉન્ડેશન કોઇ પણ પ્રકારના નાત/જાત/ધર્મના ભેદભાવ વગર કિસાનોને સામાજિક,આર્થિક,શૈક્ષણિક રીતે સર્વાંગી વિકાસમાં તત્પર છે."
" કિસાન ભાઇઓને કૃષિ ક્ષેત્રે પડતી મુશ્કેલીઓમાં જરૂરી માર્ગદર્શન માટે આ સંગઠન હંમેશા તત્પર છે."
" આ ફાઉન્ડેશનનો હેતુ કિસાનોના વિકાસ અને એમની કૃષિ ક્ષેત્રે ઉચ્ચતમ પ્રગતિ થાય એ છે."

18 સપ્ટેમ્બર, 2017

દરેક ખેડુત મિત્રો ને નમ્ર અરજ કે આ ફોટા ની પ્રીંન્ટ કઢાવી દશ થી વધુ કોપી કરી લેવી પછી આપના ગામ મા કોઇ પણ પક્ષ ના ઉમેદવાર કે લીડરો ચુટણી પ્રચાર મા આવે તો ફોર્મ ભરવા આપવુ ને તે તેમા જે ભાવ લખે તેમા કોઇ વાદ , વિવાદ કરવો નહી જે તેવો માનતા હોઇ તે ભાવ ભરવા દેવો ને તે ફોર્મ ભરાય ગયા પછી ગુજરાત કિસાન સંગઠન ને મોકલી આપવુ આ ફોર્મ ભરાવવા થી આપણ ને ખ્યાલ આવશે કે આપણા નેતાઓ ને લીડરો ને ખેતી બાબત નુ કેટલુ જ્ઞાન છે ને તેવો કેટલા ભાવ મલે તેવુ ઇચ્છે છે જેથી કરી જે કોઇ મિત્રો જે કોઇ વિસ્તાર મા આ કાર્ય મા સહભાગી બનવા માંગતા હોઇ તે મેહરબાની કરી ઇન બોક્સ મા પોતાનુ નામ સરનામુ ને મોબાઇલ નંબર મોકલી આપવો જે કોઇ મિત્રો વધુ સમજવા માંગતા હોઇ તેને હેલ્પ લાઇન મા ફોન પરા ચર્ચા કરી લેવી ફોન કરી પહેલા કહેવુ કે અમો ફોર્મ વીશે જાણવા માંગીયે છીયે જેથી સમય નો સદ્ઉપયોગ કરી શકીયે.....જય કિસાન 
હવે બતાવો પાવડાવાળા નો પાવર

https://www.facebook.com/gujaratkishansangathan/https://www.facebook.com/jk8154949491/
https://www.facebook.com/groups/kishansoch/
https://www.facebook.com/groups/kishansoch/