આપડે ટુટેલા ફુટેલા ખાટલા ને ટુટેલી ફુટેલી પરિસ્થીતી ને બદલવા માંગતા જોઇ તો રાજકીયવાદ ભુલી પાવડાવાદ લાવવો પડશે ને આપડે આપડા આપડે પાવડાવાળા એ બધ્ધા યે એક બની દરેક પક્ષો જોડે લેખીત માંગવા તૈયાર રહેવુ પડશે તો જ થશે પાવડાવાળા ની ઇજ્જત ને થશે પ્રશ્નો નુ નિરાકરણ તો દરેક એક સાથે કહો જય પાવડા સરકાર
જય કિસાન
આપડે દરેક ખેડુતો પાસે પોહચાડવા માટે શેર કરવુ જરુરી છે તો તમે માનતા હોઇ તો દરેક સ્ટેમ્પ લો ને લેખીત લખાણ લેવા તૈયાર રહો.
www.jagattat.org