" જગત તાત ફાઉન્ડેશન કોઇ પણ પ્રકારના નાત/જાત/ધર્મના ભેદભાવ વગર કિસાનોને સામાજિક,આર્થિક,શૈક્ષણિક રીતે સર્વાંગી વિકાસમાં તત્પર છે."
" કિસાન ભાઇઓને કૃષિ ક્ષેત્રે પડતી મુશ્કેલીઓમાં જરૂરી માર્ગદર્શન માટે આ સંગઠન હંમેશા તત્પર છે."
" આ ફાઉન્ડેશનનો હેતુ કિસાનોના વિકાસ અને એમની કૃષિ ક્ષેત્રે ઉચ્ચતમ પ્રગતિ થાય એ છે."

27 સપ્ટેમ્બર, 2017

MRP વધુ ભાવ લે તો ગુનો તો MSP થી નીચા ભાવે અમારી મગફળી કેમ વેચાઇ રહી છે, ગુજરાત કિસાન સંગઠન એક વૈચારીક ક્રાંતિ જય કિસાન જય પાવડા સરકાર