જય કિસાન મિત્રો
લાચાર બની બેશી રહેશો તો તમો ક્યારેય મજબુત નહી બની શકો .હવે સમય આવી ગયો છે કે આપણી હક્કની લડાઇ જાતે લડીયે આપને જાતે જાતીવાદ , કોમવાદ ને રાજકીયવાદ ભુલી પાવડાવાલા નો વાદ ચલાવી કાર્ય કરીશુ તો દરેક વસ્તુ શક્ય છે બાકી ખાલી આપડે કશુ ના કરી શકીયે તેવુ માનનારે ગુજરાત કિસાન સંગઠન થી દુર રહેવુ ને રાજકીયવાદીઓ તેમો ને ક્યાય ખરાબ લાગતુ હોઇ તો તમારુ રાજકાર ઘરે મુકી ચર્ચા કરવી બાકી ખોટી હોશીયારી ના કરતા તમો વધુ ને વધુ એક પેજ બ્લોક કરી શકશો વેબ સાઇડ બ્લોક નહી કરી શકો ને નહી રોકી શકો અમો ની સાથે જોડાયેલ મજબુત કિસાનો ને તો તમારી અમો વાત કાપતા નથી અમો ની જરુરત ની વાત કરી રહ્યા છીયે ને અમો ના હક્ક ની માંગણી ની હાકલ છે