" જગત તાત ફાઉન્ડેશન કોઇ પણ પ્રકારના નાત/જાત/ધર્મના ભેદભાવ વગર કિસાનોને સામાજિક,આર્થિક,શૈક્ષણિક રીતે સર્વાંગી વિકાસમાં તત્પર છે."
" કિસાન ભાઇઓને કૃષિ ક્ષેત્રે પડતી મુશ્કેલીઓમાં જરૂરી માર્ગદર્શન માટે આ સંગઠન હંમેશા તત્પર છે."
" આ ફાઉન્ડેશનનો હેતુ કિસાનોના વિકાસ અને એમની કૃષિ ક્ષેત્રે ઉચ્ચતમ પ્રગતિ થાય એ છે."

25 જુલાઈ, 2022

જય જગતતાત જ દરેક ખેડુત બોલતા થાય તો કેટલો ફાયદો ?

 જો દરેક ખેડુત મિત્રો હર હમેશ હાઇ , હેલ્લો ને અલગ અલગ બોલવાની જગ્યાએ દરેક ખેડુત એક બીજા ને બોલવામા ફક્ત જય જગતતાત નો ઉપયોગ કરવા લાગે તો આપણી ખેડુતો ની એકતા કરવામા બહુ જ સરળતા રહે ... વધુ વિગત આવતા આર્ટીક્લ મા આપીશુ ... જય જગતતાત 

અમારી વાત સાચી લાગે તો શેર કરશો....